Posted: 3 days ago
તાત્કાલિક ભરતી અરમાન ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
ડાઇરેક્ટ ઇન્ટરવ્યૂ આપવા આવી સકો છો
Job location- ભચાઉ
1- ફીલ્ડ ઓફિસર- અનુભવી, બિનઅનુભવી બંને અરજી કરી સકે છે ( તાત્કાલીક જોઈન કરી શકે તેવાની પહેલી પસંદગી )
2 -બ્રાન્ચ ક્રેડિટ મેનેજર - 2 વર્ષ નો અનુભવ જરૂરી છે
સમય- 10.00 to 1:00
ઇન્ટરવ્યૂ સ્થળ - .પ્લોટ નં. 76, 5/બી, નર્મદા નિગમ ઓફિસ ની બાજુ માં, પોલીસ ક્વાર્ટર સામે, રામબાગ રોડ, આદિપુર - ગાંધીધામ.
બાયોડેટા વ્હોટ્સએપ કરવા વિનંતી કોઈએ કોલ કરવા નહીં ( Whatsapp Only )
Name: Ravi Gadhavi
Email: ravi.gadhavi@armanindia.com
Phone: 7878147778